તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારી વાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અભ્યાસ માટે અપડાઉન કરતા છાત્રો માટે સુવિધા વધારાય

જિલ્લાભરમાંઅનેક શિક્ષણ સંસ્થાઓ વિકસી રહી છે અને તેમાં અભ્યાસ કરતા છાત્રો નજીકના કે દૂરના સ્થળેથી અપડાઉન કરતા હોય છે. આવા છાત્રોને કેટલીકવાર આવ-જાવમાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે જેની અસર તેમના અભ્યાસ પર પડતી હોય છે. તેના ઉકેલ માટે ખમતીધર દાતાઓ જો આગળ આવી જે-તે સંસ્થાઓને વાહન વસાવી આપે તો વિદ્યાર્થીઓને થોડી રાહત થાય. > સી.જી.માથુર, ભુજ


તમારી વાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો