તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જાલંધર ટ્રેનને અમૃતસર સુધી લંબાવવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાલંધર ટ્રેનને અમૃતસર સુધી લંબાવવા માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામથીજાલંધર માટેની ટ્રેનની માંગને ધ્યાનમાં રાખી સાપ્તાહિક ગાંધીધામથી જાલંધર સુધીની સીધી ટ્રેનને મંજુરી મળી હતી. જેને કચ્છમાં રહેતા બહોળી સંખ્યામાં પંજાબી સમાજના લોકોને ધ્યાનમાં રાખી અમૃતસર સુધી લંબાવવાની માંગ ઉઠી હતી.

આગામી 10 એપ્રીલથી ગાંધીધામથી જાલંધર સીધી ટ્રેનની શરુઆત થનારી છે. સાપ્તાહિક ચાલનારી ટ્રેન પહેલા ટ્રાઈલના આધારે ચલાવવામાં આવશે. કચ્છમાં રહેતા લાખો પંજાબી સમાજના લોકોને ધ્યાનમાં રાખી ટ્રેનને જાલંધરથી અમૃતસર સુધી લંબાવાય છે તેવી માંગ લખપત અને ગાંધીધામ ગુરૂદ્વારા દ્વારા કરવામાં આવી છે. તો અજમેર થઈ ટ્રેન જાય તો બંન્ને શ્રદ્ધાળુઓને તેનો લાભ મળે તેવી માંગ પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો