તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એન્યુઅલ ડેના આયોજનથી છાત્રોને પ્રોત્સાહન મળે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્યુઅલ ડેના આયોજનથી છાત્રોને પ્રોત્સાહન મળે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છયુનિર્વસિ઼ટીની સ્થાપનાના ચૌદ વર્ષ બાદ પહેલી વખત યોજાયેલા વાર્ષિકોત્સવને ખુલ્લો મુકતા યુનિ.ચાન્સેલર ડૉ.સી.બી.જાડેજાએ દર વર્ષ યુનિ.માં એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.આવા કાર્યક્રમથી વિદ્યાથીઓ ને પ્રોત્સાહન મળે છે.નવા સત્રમાં સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર અને મનોવિધાન વિષયની શરુઆતની પણ વાત જણાવી હતી.

કાર્યક્રમમાં એન.એન.એસ.,એન.સી.સી., અને બીજી રાષ્ટ્રીય સ્તરની સ્પધામાં વિજેતા થયેલા 77 વિદ્યાથીઓને સન્માનપત્ર તેમજ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય બદલ સન્માનિત કર્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભષ્ટાચાર,પર્યાવરણ,રાજનીતિ અને ફેશનને લઈને નાટક,માઈમ,સમુહનુત્ય જેવા કાર્યક્રમો રખાયા હતા. પ્રસંગે યુનિ.ચાન્સેલર ડૉ.બી.એમ બકરાણીયા, ડૉ. આર.વી.બસિયા, ડૉ.કાશ્મિરા મહેતા,ડૉ.પંકજ ઠક્કર, ડૉ. કનિષ્ક શાહ, ડૉ.શિતલ બટ્ટી, પ્રો.મિલિન સોલંકી, પ્રો.અજય રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

વાર્ષિકોત્સવમાં યોજાયો કેમ્પસ ઇન્ટરવ્યૂ

યુનિ.માંયોજાયેલા કેમ્પસ ઈન્ટરવ્યુમા 16 જેટલી સંસ્થાઓએ MSW, MBA, M.Com, M.Sc શાખાઓ માટે વિદ્યાથીઓને તક અપાઇ હતી.જેમાં વિદ્યાથીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

વાર્ષિકોત્સવ પ્રસંગે સન્માનપત્ર મેળવેલા છાત્રો વી.સી. ડો. જાડેજા સાથે નજરે પડે છે.

કચ્છ યુનિવર્સિટીમાં યોજાયો પહેલો વાર્ષિકોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો