તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોમવાર અને મંગળવારે દિવસ રાત સરખાં થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવાર અને મંગળવારે દિવસ-રાત સરખાં થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવતીકાલેસોમવારે અને મંગળવારે ખગોળીય ઘટના અનુસાર દિવસ અને રાત બન્ને સરખાં બનશે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના જણાવ્યા મુજબ સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. છેદનબિંદુને સંપાત દિવસ કહે છે. દિવસ પછી સૂર્ય ઉતર ગોળાર્ધ તરફ ખસતો જવાના કારણે દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે. 21મી જૂને લાંબામાં લાંબો દિવસ નોંધાય છે. આવતીકાલ સોમવારના 20મી અને મંગળવારે 21મીએ સંપાત દિવસ હોવાથી દિવસ અને રાતની લંબાઇ 12-12 કલાકની રહેશે. 22મી માર્ચ પછી વાતાવરણમાં ગરમી વધતી જશે કારણ કે, પૃથ્વી પોતાની ધરી 23.5 અંશના ખુણે નમેલી રાખે છે, જેથી સૂર્યના સીધા કિરણો વિસ્તારમાં પડતાં હોવાથી તાપ વધે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો