તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજના અમુક વિસ્તારોમાં રોડલાઇટો બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના અમુક વિસ્તારોમાં રોડલાઇટો બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઅમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રોડલાઇટ બંધ રહેતા શહેરીજનોને હાલાકી વેઠવી પડતી હોવાની ફરીયાદ ઉઠી છે.

શહેરના મુખ્ય એવા હોસ્પિટલ રોડ, સંસ્કારનગર, સંજોગનગર, મોટાપીર ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે માર્ગો પર અંધારાના ઓળા ઉતરતા હોવાથી ખા કરીને મહિલા વર્ગમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. અમુક રસ્તે ખાડાઓ હોવાથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે. રોડલાઇટ બંધ હોવાને કારણે કેટલાક લોકો તે રસ્તેથી જવાનું ટાળે છે તેમજ અસામાજીક તત્ત્વોને મોકળુ મેદાન મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો