તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજ : ભુજના આરટીઓ રિલોકેશનથી શ્રીજી નગર જતા માર્ગે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ : ભુજના આરટીઓ રિલોકેશનથી શ્રીજી નગર જતા માર્ગે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ : ભુજના આરટીઓ રિલોકેશનથી શ્રીજી નગર જતા માર્ગે રાજગોર સમાજવાડી પર માગણી વાળી જગ્યા પર દબાણ થઇ રહ્યું છે તેવા આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરાઇ છે. જમીનની માગણી કરનારા માધાપરના ચિરાગ ચંદેના જણાવ્યા મુજબ 7964 ચોરસ મીટર જગ્યા માટે તેમણે તમામ વહીવટી પ્રક્રિયા સંપન્ન કરીને જરૂરી રકમ ભરી છે. દરમિયાન રાજકીય વગ ધરાવતી એક વ્યક્તિ દ્વારા તેના પર દબાણ થઇ રહ્યું છે.

રજૂઆત|માગણીવાળી જમીન પર થઇ રહેલું દબાણ દૂર કરવા માગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો