તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજના ખારસરા ગ્રાઉન્ડ નજીક અમીનગરમાં રહેતા તાહીરાબાનુ અબ્દુલશા મલુકશા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજના ખારસરા ગ્રાઉન્ડ નજીક અમીનગરમાં રહેતા તાહીરાબાનુ અબ્દુલશા મલુકશા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજના ખારસરા ગ્રાઉન્ડ નજીક અમીનગરમાં રહેતા તાહીરાબાનુ અબ્દુલશા મલુકશા સૈયદ ઉપર તેમના વેવાઇ પક્ષના મરીયમબાનુ,શેરબાનુ અને સદામે શનિવારે સાંજે બોલાચાલી બાદ માર મારતાં તાહીરાબાનુને ભુજની જનરલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરીયાદીનો પુત્ર લગ્ન બાદ અલગ રહેતો હતો અને તેના છુટા છેડા પણ થઇ ગયા હતા અને કૌટુંબીક ઝઘડો શનિવારે મારામારી સુધી પહોંચ્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બોલાચાલી | ભુજમાં કૌટુંબીક ઝઘડો મારામારી સુધી પહોંચ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો