તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |આંતરરાષ્ટ્રિય મહિલાદિન નિમિત્તે ભુજના હેમસંધ્યા મહિલા મંડળ દ્વારા સભ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |આંતરરાષ્ટ્રિય મહિલાદિન નિમિત્તે ભુજના હેમસંધ્યા મહિલા મંડળ દ્વારા સભ્ય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |આંતરરાષ્ટ્રિય મહિલાદિન નિમિત્તે ભુજના હેમસંધ્યા મહિલા મંડળ દ્વારા સભ્ય બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વેળાએ વિજયાબેન ગઢવી, મણીબેન રામજીયાણી, પુષ્પાબેન વૈદ્ય, દિવ્યાબેન વૈદ્ય, અમીતાબેન સંઘવી, પ્રમુખ ભાનુબેન પટેલ, ઉપપ્રમુખ રેખાબેન વોરા, સંધ્યાબેન બૂચ, રાગીણીબેન ધોળકિયા, મીનાબેન ચૌહાણ, હેમાબેન ભટ્ટ, જ્યોતિકાબેન વોરા, શાંતાબેન લીંબાણી, જ્યોતિબેન ઠક્કર, મોહિનીબેન જેઠી સહિતના હાજર રહ્યા હતા.

સ્પર્ધા| હેમસંધ્યા મહિલા મંડળ દ્વારા અંતાક્ષરી હરિફાઇ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો