તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજ : ભુજની જનરલ હોસ્પિટલમાં રોટરી ક્લબ સંચાલિત થેલેસેમિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ : ભુજની જનરલ હોસ્પિટલમાં રોટરી ક્લબ સંચાલિત થેલેસેમિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ : ભુજની જનરલ હોસ્પિટલમાં રોટરી ક્લબ સંચાલિત થેલેસેમિયા સેન્ટરને 55,555 રૂપિયાનું દાન મળ્યું હતું. મૂળ ફોટડીના હાલે લંડન રહેતા શામજી લક્ષ્મણ, કાનબાઇ શામજી, રામજી ભુડિયા અને દેવબાઇ ભુડિયા તરફથી રકમનો ચેક મિતુલ મહેતાના હસ્તે અપાયો હતો. પ્રસંગે ક્લબના પ્રમુખ હમિત ચૌહાણ, ધર્મેશ મહેતા, આનંદ મોરબિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સહયોગ |થેલેસેમિયા સેન્ટરને 55,555 રૂપિયાનું દાન મળ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો