તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |મા આશાપુરા કોલેજમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |મા આશાપુરા કોલેજમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |મા આશાપુરા કોલેજમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ હતી. વકીલ તારક ઠક્કરે સાયબર ક્રાઇમ, ઘરેલુ હિંસા, સ્ત્રી ધન સહિતના વિષયો પરની કાયદાકીય જોગવાઇની માહિતી આપી હતી. મંડળના સચિવ દિલીપસિંહ ગોહિલે પ્રશ્નોત્તરીના જવાબ આપ્યા હતા. પ્રવિણસિંહ વાઢેર, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા, ડાયરેક્ટર જગદીશ અબોટી, કોલેજના આચાર્યા ડો. પલ્લવીબેન શાહ, પ્રો. કામિનીબેન મોતીવર્ષ સહિતના હાજર રહ્યા હતા.

શિક્ષણ | આશાપુરા કોલેજમાં કાયદાકીય માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો