• Gujarati News
  • National
  • ભુજ |સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ દુષ્કર્મ કાંડની પિડિતાને ન્યાય મળે તે

ભુજ |સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ દુષ્કર્મ કાંડની પિડિતાને ન્યાય મળે તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ દુષ્કર્મ કાંડની પિડિતાને ન્યાય મળે તે માટે આજે સાંજે 5:30 વાગ્યે ફલાહુલ મુસ્લેમિન મહિલા મંચ અને પહેચાનના નેજા હેઠળ પેન્શનર્સ ઓટલા પર મોમબતી પ્રગટાવી ઝુંબેશ આદરવામાં આવશે. પિડિતાને ન્યાય અપાવવા માટેની ઝુંબેશમાં સાથે આવવા સંસ્થા, શહેરીજનો અને પક્ષકારોને અપીલ ફલાહુલ મુસ્લેમિન સંસ્થાના મોહસીન હીંગોરજા દ્વારા કરવામાં આવી હતી.

આજે પિડીતાને ન્યાય માટે પેન્શનર્સ ઓટલા પાસે મીણબત્તી પ્રગટાવાશે

અન્ય સમાચારો પણ છે...