• Gujarati News
  • National
  • ભુજ |બાળકની જેમ શિક્ષકોમાં રહેલી શક્તિને પણ બહાર લાવવા અેને

ભુજ |બાળકની જેમ શિક્ષકોમાં રહેલી શક્તિને પણ બહાર લાવવા અેને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |બાળકની જેમ શિક્ષકોમાં રહેલી શક્તિને પણ બહાર લાવવા અેને ઉત્તેજન આપવા માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાથમિક તેમજ પૂર્વ પ્રાથમિકમાં બાળઘડતરનું અનેકવિધરૂપે જતન અને સંવર્ધન કરી રહેલા શિક્ષકોના કાર્યની ચાલુ વર્ષથી નોંધ લેવા સાથે એક નવો અભિગમ હાથ ધરવામાં આવેલો છે. પ્રસંગે શાળાના ત્રણે વિભાગના આચાર્યો પંકજબેન રામાણી, અનિલાબેન ગોર, નીલાબેન વર્મા, દાતા ભાગ્યવતીબેન શાહ, ટ્રસ્ટી મધુભાઇ સંઘવી, રોહીત શાહ, અરૂણ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.

શિબિર | શિક્ષકોની શક્તિને ઉત્તેજન આપવા નવતર અભિગમ

અન્ય સમાચારો પણ છે...