તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશના આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તિરંગા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તિરંગા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશના આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા ભુજમાં યોજાઇ હતી. શનિવારે સાંજે કચ્છના લોકપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ વિભાગની આગેવાની તળે નીકળેલી બાઇક યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. પોલીસ જવાનોએ બાઇક પર દેશની આન,બાન સમો ત્રિરંગો હાથમાં રાખીને ભુજના રાજમાર્ગો પર દેશભક્તિનો મહોલ ખડો કર્યો હતો. યાત્રામાં એનસીસી કેડેટ્સ, શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો સામેલ થયા હતા. યાત્રા જ્યુબિલી ગ્રાઉન્ડમાં સંપન્ન થઇ હતી ત્યાં રાજ્યમંત્રી ડો.નિર્મલાબેને સંકલ્પ લેવડાવ્યા બાદ દેશભક્તિના ગીતોના સૂર રેલાયા હતા. તસવીરો- કાંતિ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો