તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નખત્રાણામાં પ્રૌઢનો ગળે ફાંસો ખાઇ આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં પ્રૌઢનો ગળે ફાંસો ખાઇ આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણાનામણિનગરમાં રહેતા ગંભીરસિંહ ઉર્ફે હકુભા દિલીપસિંહ જાડેજાએ સવારના અરસામાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ લેતાં તેને નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા પોલીસે બનાવની નોંધ લઇ આત્મહત્યા પાછળના કારણો જાણવા સહાયક ફોજદાર દિલીપભાઇ ચાવડાએ તપાસ હાથ ધરી ધરી છે, પૌઢે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરીવારજનો તેમજ સગાસબંધીઓમાં શોકમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો