તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શેખપીર પાસેથી બાઇકો ચોરનાર શખ્સને ઝડપી પોલીસે ચોરી ઉકેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેખપીર પાસેથી બાઇકો ચોરનાર શખ્સને ઝડપી પોલીસે ચોરી ઉકેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજગાંધીધામ જતા હાઇવે પરના શેખપીર ચાર રસ્તા પરથી રવિવારે પોલીસે કનૈયાબેના શંકાસ્પદ શખ્સને પકડી પાડ્યો હતો જેની પુછતાછ કરતા તેણે અંજાર ભુજ સહિત ચાર બાઇકોની ચોરી હોવાની કબુલાત આપી હતી.

કનૈયાબે ગામમાં રહેતા આલમશા ઉર્ફે બુઢો હુશેનશા સઘવાણી (ઉ.વ.23)ને રવિવારે શેખપીર પાસેથી ચેકિંગ દરમિયાન તેની પાસે રહેલી મોટર સાયકલ જી.જે 12 એસી 9176ના કોઇ આધાર પુરાવા હોવાથી તેને પકડી પાડ્યો હતો, પશ્ચિમ કચ્છ પોલીસ વડાની સુચનાથી ડિવાય એસપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પધ્ધર પીએસઆઇ આર જી જાડેજા તથા સ્ટાફ શેખપીર ચાર રસ્તા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે શંકાસ્પદ આરોપીને પકડી પાડ્યો હતો અને તેની પુછતાછમાં તેણે ભુજ-અંજાર શહેરમાંથી 5 મોટર સાયકલો કિમત 1,10,000ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો