તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અંજારમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રૌઢનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રૌઢનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારશહેરના બાયપાસ રોડ પર ગત 13/8ની રાતથી રવિવારની સવાર દરમિયાન હિમતનગરના અમૃતલાલ બેચુભાઇ પટેલ (આહીર) ઉ.વ.25 પગે જઇ રહયો હતો ત્યારે તેને કોઇ અજાણયા વાહને ટકકર મારતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમીયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો