તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ ખાવડા હાઇવેથી અકલી માર્ગ વરસાદમાં ધોવાઇ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ ખાવડા હાઇવેથી અકલી માર્ગ વરસાદમાં ધોવાઇ ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભુજતાલુકાના ભુજ ખાવડા હાઇવેથી અકલી માર્ગ વરસાદમાં ધોવાઇ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે. જેથી લુડિયા ગ્રામ પંચાયતે જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક માર્ગ મરંમત કરવા લેખિત રજુઆત કરી હતી. લુડિયા ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, લુડિયા ગ્રામ પંચાયતના અકલી રોડ ભુજ ખાવડા હાઇવેથી અકલી ગામ સુધી જાય છે. જે 2 કિ.મી. જેટલો છે. જે વરસાદમાં ધોવાઇ ગયો છે. જેથી રસ્તો બંધ થઇ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હોવાથી પશુપાલકો શહેર સુધી વાહન દ્વારા દુધ પહોંચાડી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો