તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ : કચ્છીલોહાર રતનબેન વીરજી પરમાર (ઉ.વ.85) તે સ્વ.વીરજી કેશવજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : કચ્છીલોહાર રતનબેન વીરજી પરમાર (ઉ.વ.85) તે સ્વ.વીરજી કેશવજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : કચ્છીલોહાર રતનબેન વીરજી પરમાર (ઉ.વ.85) તે સ્વ.વીરજી કેશવજી પરમારના પત્ની, સ્વ.ભાણીમા રામજી કેશવજી ગોહિલ (બીટા વલાડિયા)ના પુત્રી, સ્વ.રુક્ષ્મણીબેન, કનૈયાલાલ, મનહરભાઇ (નિવૃત્ત એસટી), નિર્મળાબેન, જયશ્રીબેનના માતા, જીતેશ, અક્ષય, વૈશાલીના દાદી, જીજ્ઞેશ, નીલેશ, અરવિંદ, કિશોર, ઘનશ્યામના નાની, સ્વ.મગનલાલ ઉમરાણીયા, બાબુલાલ પરમાર, મહેશભાઇ પઢારીયા, શોભનાબેનના સાસુ તા.14/8ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.15/8ના સાંજે 4:30થી 5:30 દરમિયાન કચ્છી લોહાર જ્ઞાતિની વાડી, લોહાર ચોક, ભીડ ગેટ, ભુજ ખાતે. (રડવાનું બંધ છે.)

ગાંધીધામ: જીવણરવજી ડુંગરશી (ઉ.વ.78) તે ગં.સ્વ.ડાઇબેનના પતિ, ચુનીલાલ અરજણ, લાલજી, જગદીશ, ગં.સ્વ.મધુબેન કાનજી મનાણીના પિતા, શામજીભાઇ, ગં.સ્વ.શાંતાબેન શામજી ચૌહાણ, ગં.સ્વ.સવિતાબેન રણછોડ રાઠોડના ભાઇ, દેવીબેન, વેલીબેન, ગંગાચબેન, માયાબેનના સસરા, પ્રવીણ, ભાવેશ, શૈલેષ, વિપુલ, અશ્વિન, ધવલ, મમતા, ગીતા, જાગૃતિ, રૂપલ, મોહીની, ચાંદની, મનીષા, દિપાલી, દિવ્યા, ચાર્મીના દાદી, મીરાબેન, ભાવિકા, રાધીકા, નેહા, પ્રકાશ, ચુનીલાલ મનાણી, કમલેશ પરસોત્તમ પિતરીયાના દાદા સસરા તા.13/8ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા.15/8ના સાંજે 6:30થી 7 દરમિયાન સથવારા સમાજવાડી, હનુમાન મંદિર, કૈલાશ સોસાયટી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

અંજાર: ગરવાજેમલભાઇ તે સ્વ.જખુભાઇ (પૂર્વ પ્રમુખ અંજાર નગરપાલિકા)ના પુત્ર, મોહનભાઇ, શંકરભાઇ, રવિભાઇ, જગદીશભાઇ, લક્ષ્મીબેન ગાંગજી લાંબા (ઝરપરા), માનબાઇ જુમા ધેડા (ગણેશનગર), લીલાબેન મેઘજી બુચિયા (કોટડા), રતનબેન રાજેશ બળિયા (લાયજા)ના પિતા તા. 14/8ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિક ક્રિયા તા. 16/8ના આગરી તેમજ તા. 17/8ના ઘડાઢોળ, પાણી તેમના નિવાસસ્થાન, વોર્ડ નં.4, લક્ષ્મી ટોકિઝ પાછળ, મહેશ્વરીવાસ, અંજાર મધ્યે.

અંજાર: મૂળનેત્રાના કેસરા દેવશી સાંખલા (ઉ.વ.78) તે રતનબેન કેસરા સાંખલાના પતિ, હરીભાઇ, જેન્તીભાઇ, અમૃતભાઇના પિતા, નિતિન, ભાવેશ, અંકુરના દાદા, નારણભાઇ, અરવિંદભાઇ, કિર્તિભાઇના કાકા તા.14/8ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.17/8ના સાંજે 5થી 6 દરમિયાન કડવા પાટીદાર સનાતન સમાજવાડી, લાકડા બજાર, અંજાર ખાતે.

રાપર: મૂળહમીપરના નરસી છગન ભીલ (ઉ.વ.16) તે છગન વેરશી ભીલ, નવલબેન છગનભાઇ ભીલના પુત્ર, કરશનભાઇ,મોહનભાઇના ભત્રીજા, પોપટભાઇ, ઘનશ્યામભાઇ, રમેશભાઇના ભાઇ તા.12/8ના અવસાન પામ્યા છે. તેમનું લૌકિકવિધિ (બેસણું) તા.20/8ના સવારે 10 કલાકે, પ્રાગપર ચાર રસ્તા, શાક માર્કેટની સામે, નિવાસસ્થાન મધ્યે.

નખત્રાણા: કચ્છીસારસ્વત બ્રાહ્મણ સોનપાર શંકરલાલ મયારામ જોષી (ઉ.વ.83) (રિટાયર્ડ પીડબ્લયુડી) તે ઝવેરબેનના પતિ, સ્વ.મોહનલાલ, ગં.સ્વ.કાશીબેન શંભુલાલ (ગાંધીધામ), સ્વ.શાંતાબેન ભાઇલાલ જોષી (નરેડીવાળા)ના ભાઇ, કિશોરભાઇ, હરેશભાઇ, મનીષભાઇ (સંગમ કટલેરી વાળા), શરદબેન, ભારતીબેન (ઔરગાંબાદ)ના પિતા, રમેશભાઇ, વિનોદભાઇ (ઔરંબાગાદ), જયાબેન, ઇન્દિરાબેન, ભાવનાબેનના સસરા, જયદીપ, ભાવિકા, અજય, મિતલ, ધારવી, રિયા, હર્ષિલના દાદા, તેરાના જોષી નરભેરામ ખીમજી હરિયા માણેકના જમાઇ અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા.15/8ના સાંજે 6 કલાકે, તેમના નિવાસસ્થાન દેવકીનગરથી નીકળશે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.16/8ના સાંજે 4થી 5 દરમિયાન, સત્યનારાયણ સમાજવાડી, મધ્ય વિભાગ, જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં.

માનકુવા(તા.ભુજ) : ધનબાઇહરજી ભગત (ઉ.વ.86) તે શિવજીભાઇ, સ્વ.અર્જુનભાઇ, લક્ષ્મણભાઇ, ભીમજીભાઇ, નારણભાઇ, મંજૂલાબેનના માતા તા. 13/8ના અવસાન પામ્યા છે. તેમનું બેસણુ તા. 15/8ના સવારે 7થી 8 દરમિયાન ભાઇઓ માટે કચ્છ લેવા પટેલ સનાતન મિત્ર મંડળ સમાજવાડી, કાંધાવાળી, જૂનાવાસ માનકુવા ખાતે. બહેનો માટે તેમના નિવાસસ્થાન, ઠાકર મંદિર બાજુમાં, જૂનાવાસ, માનકુવા.

ધરમપુર(તા.ભુજ) : જશાભાઇમેરાભાઇ ડાંગર (ઉ.વ.80) તે સ્વ.લખીબેનના પતિ, સામજી, કાનજી, કંકુબેનના પિતા, વિક્રમ, જીગર, આશીષના દાદા, રવા વસ્તા ગાગલ (કોટાય)ના જમાઇ તા. 14/8ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાન, ધરમપુર મધ્યે.

કોટડા-ચકાર(તા.ભુજ) : કડવાપાટીદાર વર્ષાબેન (ઉ.વ.38) તે સુભાષકુમાર ડાહ્યાભાઇ ધોળુના પત્ની, રમેશભાઇ, સ્વ.ચંદ્રીકાબેન, રસીલાબેનના ભાભી, જીજ્ઞાબેનના જેઠાણી, રતનબેનના પુત્રવધૂ, ભગવાનજી કાનજી મકાણી (નવસારી)ના પુત્રી, પૂજાબેન, યશના માતા, ધૃવ, જીતના મોટા મમ્મી તા.13/8ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.16/8ના સાંજે 4થી 5 દરમિયાન પાટીદાર સનાતન સમાજવાડી, મધ્યે.

દરશડી(તા.માંડવી) : હાલેમુંબઇના અરજણભાઇ વિશ્રામ લીંબાણી (ઉ.વ.92) તે લક્ષ્મીબેન વિશ્રામ ભાણજી લીંબાણીના પુત્ર, હરીલાલભાઇ (વડોદરા), દિનેશભાઇ, પ્રેમચંદભાઇ (ઘાટકોપર), મોંઘીબેન, ઝવેરબેન (ડોમ્બિવલી), લીલાબેન (રાજકોટ)ના પિતા, નારાણભાઇ (મલાડ), મનજીભાઇ (ઘાટકોપર), હીરાબેન (રેણાસર-ગુજરાત), કાંતાબેન (મુંબઇ), સવિતાબેન, નાનબાઇ (વિરાણી-ગઢ)ના ભાઇ, સામજી હીરજી જબુઆણી (મમાયમોરા)ના જમાઇ તા. 13/8ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 15/8ના સવારે 8થી 11 દરમિયાન દરશડી પાટીદાર સનાતન સમાજવાડી મધ્યે.

રામપર-વેકરા(તા.માંડવી) : લેઉવાહિરજી જેઠા (ઉ.વ.90) તે હિરબાઇના પતિ, મૂરજીભાઇ (ચેરમેન, સા.ન્યાય સમિતિ-રામપર ગ્રા.પંચાયત), દેવશી, દેવલબેન તુલશી જયપાલ (વરમસેડા), સ્વ.ડાઇબેન નારાણ બડગા (બળદિયા), મંજુલાબેન દિનેશ બુચિયા (બળદિયા)ના પિતા, કાનજી, સ્વ.રામજી, સ્વ.દેમાબાઇ, સ્વ.કાનબાઇના ભાઇ, વિષ્ણુ, કિશન, જેન્તી, અરવિંદ, નરેશ, કસ્તુરબેન કિશન ચોરસિયા (જામથડા), લક્ષ્મીબેન રમેશ પાયણ (ભારાસર), વનીતાના દાદા, ભચીબાઇ, મુલબાઇના સસરા, સ્વ.જેઠા ભીમા કુદેચા, સ્વ.મનજી સાંયા બુચિયા (વડવા-કાંયા)ના જમાઇ, ફકાભાઇ, બાબુભાઇ, ફકીરભાઇ, બાબુભાઇ (ભુજ)ના કાકાઇ ભાઇ તા.13/8ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકવિધિ તા.16/8ના સાંજે આગરી અને તા.17/8ના સવારે ઘડાઢોળ તેમના નિવાસસ્થાન, રામપર ખાતે.

નાનીતુંબડી (તા.મુન્દ્રા) : જુણેજારમજુ હારૂ (ઉ.વ.62) તે કાસમ, રફીકના પિતા, સલીમ (માંડવી), અબ્દુલ (કેરા)ના સસરા, હુસેનના બનેવી, ઇસ્માઇલ, અબુ, લધા હાજી (મોટી રાયણ)ના ભાઇ તા.13/8ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ તથા જિયારત તા.16/8ના સવારે 10થી 11 દરમિયાન તુંબડી ખાતે.

દેવપર(યક્ષ)(તા.નખત્રાણા) : હાલેસુરત મનજી રામજી લીંબાણી (ઉ.વ.80) તે સ્વ.રામજી અરજણના મોટા પુત્ર, રતનશીભાઇ, ધનજીભાઇ, નાથીબાઇ (જબલપુર)ના મોટા ભાઇ, કાંતિલાલ, ચંદન, કૌશલ્યાબેન (નાના અંગિયા), જયાબેન (વિથોણ), સાવિત્રીબેન (ગોદિયા), રસીલાબેન (નરોડા), પુષ્પાબેન (સુરત)ના પિતા તા.12/8ના સુરત ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.15/8ના સવારે 8થી 11 તેમજ બપોરે 3થી 5 દરમિયાન નિવાસસ્થાન, દેવપર-યક્ષ ખાતે.

ડુમરા(તા.અબડાસા) : ચંદેસાકરિયા (શંકરભાઇ) શામજી (ઉ.વ.67) તે સ્વ.શામજી ભચુ ચંદેના પુત્ર, માલશી શામજી ચંદે, મેઘજી શામજીના મોટા ભાઇ, ચાપશી દેવજી ચંદે, ધનજી શીવજી ચંદેના કાકાઇ ભાઇ, રમેશ, રાજેશભાઇ, પ્રેમજી, મહેશ, ભાવેશ, જયશ્રીબેનના પિતા તા.14/8ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.16/8ના સવારે 10થી 12 દરમિયાન નિવાસ્થાન ખાતે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો