તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ યુનિવર્સિટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છ યુનિવર્સિટી

તા.16/8નાએક દિવસ માટે સ્નાતક તથા અનુસ્નાતક રેગ્યલુર અભ્યાસક્રમોની કોલેજો તથા ભવનોમા ખાલી રહેલ બેઠકો માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

અપૂર્વામહિલા સંગઠન

તા.20/8નાદેશ ભક્તિ તેમજ ભજન સ્પર્ધાનું આયોજન પ્રમુખ સ્વામીનગર, ગાયત્રી મંદિર મધ્યે. ભાગ લેવા ઇચ્છતા બહેનોએ રશ્મિબેન મો.94285 66123 સંપર્ક કરવો.

લાયન્સકલબ ઓફ ભુજ

તા.16/8નાલાયન્સ કલબની બેઠક સાંજે 5 કલાકે, તુલસી હોટલ ખાતે.

નિ:શુલ્કદંતયજ્ઞ

લાયન્સકલબ ઓફ માધાપરના સહયોગથી તા.15/8ના સવારે 10:30થી 1 તેમજ 5થી 8 દરમિયાન નિ:શુલ્ક દાંત તપાસી અને પેઢાના રોગની સારવાર કરી અપાશે.તન્ના ડેન્ટલ કેર, બેંકઓફ ઇન્ડિયાની સામે, હોસ્પિટલ રોડ મધ્યે.

હાટકેશઅંબિકા મહિલા મંડળ

ભુજનાહાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા પ્રમુખ ભૈરવીબેન વૈદ્યના હસ્તે સવારે 10:15 કલાકે ધ્વજવંદન સંસ્થા ખાતે.

જયનગરપ્રાથમિક શાળા

સ્વતંત્રતાદિને 15/8ના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે 9 કલાકે. મહાવીરનગર યુવક મંડળ દ્વારા શાળાના બાળકોને ઇનામો આપવામાં આવશે.

ર.ટો.વો.મેડિકલચેકઅપ સેન્ટર

ક.વી.ઓ.જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર મધ્યે સોમથી શનિ સવારે 9થી 1, સાંજે 5થી 7 દરમિયાન દંતરોગ નિષ્ણાંત તેમજ રાત્રે 9થી 10 હોમીયોપેથીક નિષ્ણાંત, દર શનિવારે સાંજે 5:30થી આંખના નિષ્ણાંત પોતાની સેવા આપશે.

દશનામગોસ્વામી મહિલા મંડળ-નખત્રાણા

મહિલામંડળની બેઠક તા.16/8ના સાંજે 4થી 6 દરમિયાન કલ્યાણેશ્વર મહાદેવન મંદિર મધ્યે.

નલિયામર્ચન્ટ એસોસિયેશન

નલિયામર્ચન્ટ એસોસિયેશન દ્વારા ઇન્કમટેક્સ ડિકલેરેશન સ્ક્રીમ અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન તા.16/8ના બપોરે 3 કલાકે, માહેશ્વરી સમાજવાડી, નલિયા ખાતે.

આઠકોટિ મોટી પક્ષ-ભુજપુર

આચાર્યપુનમચંદ્રજી મ.સા.ની 25 પુણ્યતિથિીએ તા.17થી 21/8 સુધી તપ મહોત્સવ ઉજવાશે. તા.20ના 9 કલાકે પુનમ ગુરુદેવનો ગુણાનુંવાદ કાર્યક્રમ, બપોરે ચતુર્વિધ સંઘની નિશ્રામાં પાશ્વ મહિલા મંડળ દ્વારા પ્રભુભક્તિ, તા.21ના તપસ્વીઓનું સન્માન થશે.

શ્રાવણમાસના ધાર્મિક કાર્યક્રમ

સિદ્ધેશ્વર મહાદેવ મંદિર-અરિહંતનગર

તા.15/8નાસાંજે 7 કલાકે સંગીતમય મહાઆરતી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ગરબી ચોક, અરિહંતનગર ખાતે.

હરસિદ્ધેશ્વરમહાદેવ મંદિરે મહાઆરતી

શ્રાવણમાસ નિમિત્તે તા.15/8ના રાત્રે 8:30 કલાકે સંગીતમય મહાઆરતીનોનું આયોજન હરસિદ્ધિનગર, નવી રાવલવાડી રિંગ રોડ, ભુજ મધ્યે.

આદ્યશક્તિ મહિલા મંડળ-માંડવી

આદ્યશક્તિ મહિલા મંડળ-ભૂતડાવાડીના ઉપક્રમે તા.15/8ના સાંજે 5થી 8 દરમિયાન 1111 પાર્થીવ શિવલીંગ, 12 જ્યોર્તિલીંગ, બરફનો શિવલિંગ તેમજ ગોવર્ધન પર્વતના દર્શન થશે. ખેતરપાળદાદાનું મંદિર, ભુતડાવાડી, નવા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં.

ચત્રભુજરાયમંદિર

ચત્રભુજરાયમંદિર, હવેલી ચોક માંડવીમાં તા.15/8ના ફળફુલ, તા.15/8 પવિત્રા,, તા.16ના તુઇના તા.17/8ના મોતના, તા.18/8ના ચલણી નોટોના હિંડોળા દર્શન સાંજે 5:30થી 8:30 દરમિયાન.

લખપતમાંશિવમહિમ્ન સાથે વૃક્ષારોપણ

હાટકેશઅંબિકા મહિલા મંડળ દ્વારા હાટકેશ્વર મંદિર લખપત ખાતે તા.17/8ના સવારે 9 કલાકે ધાર્મિક કાર્યક્રમ સાથે મહિમ્ન, રૂદ્રી, અભિષેક, ભજન કિર્તન, નટરાજ નમો નમ:ની સ્તૃતિ સાથે વૃક્ષારોપણ, સન્માન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં જોડાયેલ વ્યક્તિએ સવારે 9 કલાકે સંસ્કૃત પાઠશાળા ખાતે હાજર રહેવું અને જોડાવવા ઇચ્છતા હોય તેઓ તા.15/8ના સાંજે 6થી 7 દરમિયાન ભૌરવીબેનનો સંપર્ક કરવો.

કલ્યાણેશ્વરમહાદેવ મંદિર-વાંકી

મુન્દ્રાતાલુકાના વાંકી ગામે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.15/8ના સવારે 8:30 રૂદ્રી અભિષેક, મહિમ્ન, દિપમાળા તેમજ હાટકેશ અંબિકા મંડળ દ્વારા પૂજારીનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.

નાગલપર,મઉંમાં ધાર્મિક કાર્યક્રમ

ભુજનાહાટકેશ મંડળ દ્વારા શ્રાવણ માસ પ્રસંગે અંજાર તા.ના નાગલપર અને માંડવી તા.ના મઉં ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છુક સંસ્કૃત પાઠશાળા ખાતે સાંજે 6:30થી 7:30 સુધી સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો