તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારમાં સરકારી યોજનાઓના અરજીપત્ર ભરવાનો કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં સરકારી યોજનાઓના અરજીપત્ર ભરવાનો કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારમાં સરકારી યોજનાઓના અરજીપત્ર ભરવાનો કેમ્પ

ભુજ: ગુજરાતઅનુસુચિત જાતિ અતિપછાત વિકાસ નિગમ ગાંધીનગર અને સમસ્ત કચ્છ તુરી-બારોટ સેવા સંઘના ઉપક્રમે રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અરજી પત્ર ભરવાનો મેગા કેમ્પ તા.૧૭/8ના સવારે કલાકે ટાઉનહોલ, અંજાર મધ્યે રાજયના સામાજિક અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામભાઇ પરમારના અધ્યક્ષસ્થાને યોજાશે. મુખ્ય મહેમાનપદે રાજયના સંસદીય સચિવ વાસણભાઇ આહિર, સંસદસભ્ય વિનોદભાઇ ચાવડા રહેશે. પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ આર્શિવર્ચન પાઠવશે.

અંજારનાજડેશ્વર મંદિરે વિવિધ કાર્યક્રમ

અંજાર: પવિત્રશ્રાવણ માસન બીજા સોમવાર નિમિત્તે તા.15/8ના જડેશ્વર મહાદેવ મંદિર ટાઉન હોલ પાસે અંજારના પ્રાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 9 કલાકે સ્થાનિક કલાકારો દ્વારા શિવ આરાધના જાહેર સંતવાણી શિવભકતના સૌજન્યથી સાંજે 5 કલાકે શિવ મહિમ્ન સ્ત્રોતમનું પઠન, જયહિન્દ સોસાયટીની બહનોના સત્સંગ મંડળ દ્વારા ભગવાન જડેશ્વર મહાદેવને વિવિધ ફુલોના કલાત્મક શણગાર દર્શન, બરફના શિવલિંગ બાબા બર્ફાની અમરનાથ દર્શન, સાંજે 7:30 બિન્ટુ પરમાર ઓરકેસ્ટ્રા ગ્રૂપ દ્વારા સંગીતમય મહાઆરતી, રાત્રે 8:30 કલાકે બાળ કલાકાર આસ્થા રાઠી દ્વારા શિવ તાંડવ નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો