તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભવનાથ મહિલા મંડળને 11 વર્ષ પુરા થતાં અનેરી ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ મહિલા મંડળને 11 વર્ષ પુરા થતાં અનેરી ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાભવનાથ મહિલા મંડળ દ્વારા તેના 11 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. ભાનુશાલી નગરના ગરબી ચોક મધ્યે એક વર્ષના બાળકથી 80 વર્ષ સુધીના મહિલાઓ અને બાળકો માટે વિવીધ સ્પર્ધાઓ યોજાઇ હતી.

પ્રસંગે નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, લીલાધરભાઇ દામા, ભવનાથ મંદિર સમિતિના મુખ્ય દાતા સુશીલાબેન તન્ના પરીવારના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન મંડળના પ્રમુખ હેમલતાબેન, ઉપપ્રમુખ મંછાબેન, ખજાનચી બંસરીબેન ધોળકીયાના માર્ગદર્શન હેઠળ મંડળની બહેનોએ સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો