તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ‘ગાંધીધામમાં થયેલા સ્વાગતથી આનંદની લાગણી અનુભવુ છુ\'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગાંધીધામમાં થયેલા સ્વાગતથી આનંદની લાગણી અનુભવુ છુ\'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યકક્ષાના મંત્રી નિર્મલાબેન વાધવાણીનું 70 સંસ્થાઓએ સન્માન કર્યું

ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ

રાજ્યકક્ષાનામંત્રી નિર્મલાબેન વાધવાણી સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીધામ આવી પહોંચ્યા હતા.

15મી ઓગસ્ટના કચ્છમાં જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ગાંધીધામ ખાતે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી નિર્મલાબેન વાધવાણીના હસ્તે થનાર છે ત્યારે સ્વાંતત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેવો આવી પહોંચ્યા હતા. ઝુલેલાલ મંદિર ખાતે ગાંધીધામ-આદિપુરની વિવિધ 70 જેટલી સિંધી સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતંુ. પ્રસંગે તેમણે થયેલા સ્વાગતથી ખુશી વ્યક્ત કરી પોતાનાપણા જેવી લાગણી થઈ હોવાનું જણાવી સિંધીમાં વક્તવ્ય આપ્યંુ હતંુ. આજે 15મી ઓગસ્ટના તેમના હસ્તે શહેરના રમતગમત સંકુલ ધ્વજવંદન કરવામાં આવશે.

રાજ્ય કક્ષાના મંત્રી સાથે સ્થાનિક અગ્રણીઓ નજરે ચડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો