તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જિલ્લાકક્ષાનું ધ્વજવંદન ગાંધીધામ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાકક્ષાનું ધ્વજવંદન ગાંધીધામ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |આજે સ્વંત્રતાપર્વ નિમિતે કચ્છનું જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ગાંધીધામ ખાતે થનાર છે ત્યારે તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ઝંડાચોક તથા શહેરની વિવિધ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કરવામાં આવશે.15મી ઓગસ્ટના અવસરે ગાંધીધામના રમત-ગમત સંકુલ ખાતે આજે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી નિર્મલાબેન વાધવાણીના હસ્તે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો