તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થા સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીસીસીઆઈની કમિટીના ચેરમેન ગાંધીધામના વેપારીની વરણી

ગાંધીધામ: ગુજરાતચેમ્બર ઓફ કોમર્સની ઈન્ડ્રસ્ટીઝ સેફ્ટી, પોલીસ અને સિક્યોરિટી કમિટીના ચેરમેન પદે ગાંધીધામના વેપારી નરસિંગ અગ્રવાલની નિમણૂક 2016-17ના ગાળા માટે કરવામાં આવી છે.

રાષ્ટ્રીયમજદૂર કોંગ્રેસના હોદ્દેદારો વરાયા

ગાંધીધામ: ગુજરાતનારાષ્ટ્રીય મજદૂર કોંગ્રસ (ઈન્ટુક)ના પ્રમુખ તરીકે દશરથસિંહ ખંગારોત અને મહામંત્રી તરીકે લતીફ ખલીફા વરણી કરવામાં આવી હતી. વિવિધ સંગઠનો સાથે જોડાયેલા બન્નેને સંગઠનના લોકોએ શુભેચ્છા પાઠવી હતી.

લાયોનેસક્લબ ઓફ માધાપર

ભુજ: તાજેતરમાંક્લબના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે રંજનબેન મયેચા, મંત્રી તરીકે જયશ્રીબેન ચૌહાણ, ખજાનચી તરીકે હિરાબેન શેઠ અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી.

ખજાનચી

ઉપપ્રમુખ

મંત્રી

પ્રમુખ

પ્રમુખ

મહામંત્રી

ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો