તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા 23મી જુલાઇએ સ્પર્ધાઓ યોજાશે

ભુજ: રાષ્ટ્રભાષાપ્રચાર સમિિત દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ધો.6થી 8કાવ્યગાન અને કોેજ તેમજ ખુલ્લા વિભાગ માટે કાવ્ય રચના અને શીધ્ર વકતૃત્વ તા.23/7ના સવારે અનુક્રમે 9:30 અને 10:30 વાગ્યે રહેશે, જ્યારે ધોરણ 9થી 12 માટેની હરીફાઇ તા.24/7ના સવારે 9 વાગ્યે યોજાશે. દરેક સ્પર્ધકોએ સમયસર રાષ્ટ્રભાષા પ્રચાર ભવન બસ સ્ટેશનની સામે ભુજના પહોંચવાનું રહેશે. ધો.9 અને 10 માટે શીધ્ર વકતૃત્વ અને કાવ્યગાન જયારે ધો.11 અને 12 માટે શીધ્ર વકતૃત્વ અને પાદપૂર્તિ યોજાશે. બધી સ્પર્ધાઓ હિન્દી ભાષાામાં રહેશે. વધુ વિગત માટે કમલાબેન ઠક્કર 94269 73122 તેમજ દિવ્યાબેન વૈદ્ય 94267 89212નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો