તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દ્વિચક્રી વાહનો માટે નવી સિરીઝ શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વિચક્રી વાહનો માટે નવી સિરીઝ શરૂ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આર.ટી.ઓકચેરીમાં ભુજ/ગાંધીધામ દ્વારા મોટર સાઇકલ વાહનો માટે જીજે-12-ડીબી-01થી 9999 નંબરની નવી સિરીઝ આગામી તા.27/7ના શરૂ કરાશે. પસંદગીના નંબરો મેળવવા માટેની અરજીઓ ઓફરની રકમ દર્શાવી મગાવાઇ છે. જેના માટે ફી રૂા. 1000, તે ઉપરાંત મહત્તમ કેટલી રકમ ભરવા માગે છે તે રકમઅરજીમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે. સેલ સર્ટિફિકેટ (ફોર્મ 21)ની મુદ્દત તા.26/7ના પૂર્ણ થયેલી હોય તેવા અરજદારોની પસંદગી નંબર માટે કરેલી અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે અને નંબર ફાળવવામાં આવશે, જ્યારે તા.26/7ના જેમના સેલ સર્ટીફિકેટ (ફોર્મ નં.21)ની મુદ્દત પૂર્ણ થયેલી હોય તેવા અરજદારોની પસંદગી નંબર માટેની અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો