તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૂની અદાવતમાં યુવાન ઉપર લાકડીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂની અદાવતમાં યુવાન ઉપર લાકડીથી હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંયુવાનને લાકડી વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા તેમજ નાડાપામાં યુવાનને માર મારી અપમાનિત કરતા બે શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી.

રમજાન કાદર તુર્ક (રહે. એરપોર્ટ રોડ,ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલું કે, જીતુ રાજગોર મનદુ:ખ રાખી બુધવારે બપોરે જીતુ ગાળો આપી લાકડી વડે હાથોમાં માર મારી અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડતાં શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધાયો હતો. બીજીતરફ નાડાપા ગામે રહેતા ધનજી નારણ કાગી (દલિત)ને છોકરા બાબતે બોલાચાલી કરી બાબુ કરસન કાગી તથા રમેશ ભગુ ડાંગરે ગાળો આપતા ગાળો આપવાની ના પાડતાં રમેશે લાકડી વડે મારમારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો બોલતાં એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધી SC-ST સેલના નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો