તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હળવદ પાસે ભુજ પૂણે ટ્રેન કલાક ખોટકાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ પાસે ભુજ-પૂણે ટ્રેન કલાક ખોટકાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજથીપૂણે જતી એક્સપ્રેસ ટ્રેન કચ્છથી રવાના થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચતા એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. એક કલાકની મથામણ બાદ આખરે નવું એન્જિન મગાવ્યા બાદ તેની સાથે ટ્રેને પોતાના ગંતવ્યસ્થાન તરફ ગતિ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે બપોરે ભુજથી ઉપડેલી ભુજ-પૂણે એક્સપ્રેસ સાંજે 6 કલાકે સૂરજબારી બ્રીજ પાર કરી હળવદ નજીક પહોંચી ત્યારે અચાનક એન્જિનમાં ખરાબી સર્જાતા વેરાન વિસ્તારમાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. હાલમાં રાજ્યમાં દલિત આંદોલન ચાલતું હોવાથી મુસાફરોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જોકે, એન્જિન ખરાબીના કારણે ટ્રેન અટકી હોવાનું સ્પષ્ટ થતા મુસાફરો બહાર નીકળી આવ્યા હતા. કચ્છના પ્રવાસીઓને નિયત સ્થળે પહોંચવામાં મોડુ થયું હતું.કલાક બાદ નજીકના સ્ટેશનેથી નવું એન્જિન જોડવામાં આવ્યા બાદ ટ્રેન પોતાના નિયત રૂટ પર આગળ વધી શકી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો