• Gujarati News
  • National
  • અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ અંજાર તા.ના પ્રમુખનું રાજીનામું

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ અંજાર તા.ના પ્રમુખનું રાજીનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : અંજાર તાલુકા હિત રક્ષક સમિતિના પ્રમુખ રોશનઅલી ઇબ્રાહીમ સાંધાણીએ કાર્યવાહક પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં કાર્યરત જિલ્લા સમિતિ દ્વારા જિલ્લામાં અનેક સમાજને કનડતા પ્રશ્નો દરગાહો, ખૂન જેવા અનેક જટીલ પ્રશ્નો ઉભા થયા છે. જેમાં સમિતિ તરફથી કોઇ સકારાત્મક રજૂઆતો કે જવાબદારી કોઇ નક્કર કાર્યવાહી કરાઇ ન હોવા, સમાજ સામેના પડકારોનો સામનો કરવા માટે સમિતિ સક્રીય ન હોવાનો આક્ષેપ કરી રાજીનામું આપ્યું હતું.