તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોના ચાંદીના ધંધાને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાઇ

સોના-ચાંદીના ધંધાને લગતા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ખાતે કચ્છ બુલિયન ફેડરેશનની બેઠક મળી હતી જેમાં ધંધાના વિકાસ અને તેને કનડતા પ્રશ્નોની વિગતે ચર્ચા-વિચારણા હાથ ધરાવા સાથે નવા હોદ્દેદારોની વરણી પણ કરાઇ હતી.

પ્રમુખ મનસુખ કોડરાણી (ગાંધીધામ), ઉપપ્રમુખ જગદીશ ઝવેરી (ભુજ) અને ધર્મેન્દ્ર પારેખ (ગાંધીધામ), મહામંત્રી ફોરમ સોની (અંજાર), મંત્રી દિનેશ સોની (રાપર) અને રશ્મિકાંત ઝિંઝુવાડીયા (માંડવી), ખજાનચી દિલીપ બગા (ભુજ), સહખજાનચી રાજુભાઇ પાટડીયા (ભચાઉ), કો-ઓર્ડિનેટર રાજુભાઇ પાટડીયા (મુન્દ્રા)ની વરણી કરાઇ હતી. બેકઠમાં સ્મિત સોની, કિશોર સદાણી, વિજય બુદ્ધભટ્ટી સહિતના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...