તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |માંડવીના દુર્ગાપુર ગામે રહેતી ક્રિશ્નાબેન નાનજીભાઈ મહેશ્વરી (ઉ.વ.20)એ ગત

ભુજ |માંડવીના દુર્ગાપુર ગામે રહેતી ક્રિશ્નાબેન નાનજીભાઈ મહેશ્વરી (ઉ.વ.20)એ ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માંડવીના દુર્ગાપુર ગામે રહેતી ક્રિશ્નાબેન નાનજીભાઈ મહેશ્વરી (ઉ.વ.20)એ ગત 21/9ના બપોરે 1 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગી જતાં પ્રથમ સારવાર માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ, વધુ સારવાર માટે ભુજની જનરલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુવતીના આપઘાતથી પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

દુર્ગાપુરમાં શરીરે કેરોસીન છાંટી યુવતીએ મોત વહાલું કર્યું

અન્ય સમાચારો પણ છે...