તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |મંગળવારે શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં દિનેશ કાલુ (ઉ.18) નામનો યુવાન

ગાંધીધામ |મંગળવારે શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં દિનેશ કાલુ (ઉ.18) નામનો યુવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |મંગળવારે શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં દિનેશ કાલુ (ઉ.18) નામનો યુવાન ચાલુ ટ્રેને બહાર ફંગોળાઇ જતાં તેને બન્ને પગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવ બાદ અન્ય મુસાફરોએ ચેઇન પુલિંગ કરી, ટ્રેન ઉભી રખાવી હતી અને યુવકને તરત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન ઇજાઓના કારણે હોશમાં હોઇ તેનું આખું નામ તથા તે ક્યાંનો છે, તે વિગતો મળી શકી હોવાનું રેલવે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રતનાલમાં ચાલતી ટ્રેને મુસાફર બહાર ફંગોળાતાં ગંભીર ઇજા

અન્ય સમાચારો પણ છે...