• Gujarati News
  • National
  • દિવડાના ધૂમડાથી કિશોર ગુંગળાઇ જતાં ગંભીર

દિવડાના ધૂમડાથી કિશોર ગુંગળાઇ જતાં ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનારામનગરી વિસ્તારમાં શનિવારે રાત્રે દિવડાની આગના ધૂમાડાના કરણે ગુંગળાઇ જવાથી કિશોરને ગંભીર અસર થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના રામનગરીમાં રહેતા નવીન દિલીપભાઇ ચારણ (ઉ.વ.14)ના ઘરમાં રાત્રીના ભાગે દિવા ચાલુ હતા, દરમિયાન દિવડો પડી જવાથી તેના ધૂમાડાના કારણે ઘરમાં ગૂગડાઇ જવાથી નવીનને ગંભીર રીતે અસર થઇ હતી જેને સારવાર માટે તેના પરિવારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યો હતો પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...