• Gujarati News
  • National
  • ભુજ |ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળાના છાત્રોએ

ભુજ |ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળાના છાત્રોએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળાના છાત્રોએ શિક્ષકો સાથે રંગોત્સવની આગોતરી ઉજવણી કરી હતી. શાળાના આચાર્ય શાંતિલાલ મોતાએ તહેવારનું મહત્વ દર્શાવી સૂકા મૂલકમાં પાણી બચાવી કોરા રંગોથી હોળી રમવી જોઇએ તેવો અનુરોધ કર્યો હતો. બાળકોએ કોરા રંગોથી શિક્ષકો સાથે હોળી રમવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને હોલિકા દહન નાટક ભજવ્યું હતું.

તહેવાર | રાવલવાડી પ્રાથમિક શાળામાં હોળીની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...