• Gujarati News
  • National
  • ભુજ |માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં બાળકો અને શિક્ષકોએ ધૂળેટીની

ભુજ |માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં બાળકો અને શિક્ષકોએ ધૂળેટીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં બાળકો અને શિક્ષકોએ ધૂળેટીની રંગારંગ ઉજવણી કરી હતી. તહેવારની મજા માણી શકાય અને પાણીનો પણ બચાવ થાય તેવા ઉદ્દેશ્યથી બાળકો અને શિક્ષકો કોરા રંગોથી તિલક હોળી રમ્યા હતા. સંગીત શિક્ષક જીગર માંકડ તથા હર્ષિદાબેન જોષીના સહયોગથી બાળકોએ હોળીગીતોની રમઝટ બોલાવી હતી. ઉત્સવમાં ટ્રસ્ટી મહેન્દ્ર સંઘવી, નિયામક નલિનીબેન શાહ, પ્રાથમિક વિભાગના આચાર્યા પંકજબેન રામાણી સહિત સમગ્ર શાળા પરિવાર જોડાયો હતો.

ઉજવણી | માતૃછાયામાં છાત્રોએ હોળીના ગીતોની રમઝટ બોલાવી

અન્ય સમાચારો પણ છે...