• Gujarati News
  • National
  • માર્ગ ઉપરથી પસાર થતા ધ્યાન રાખવા જેવું

માર્ગ ઉપરથી પસાર થતા ધ્યાન રાખવા જેવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ગ ઉપરથી પસાર થતા ધ્યાન રાખવા જેવું

માર્ગોઉપર ખાડા ખાડા ખાબોચિયામાં પાણી ભરાઇ જવાથી તેના ઉપર મચ્છરો ઉત્પન્ન થઇ ગયા છે. જે સ્થળેથી પસાર થવાથી મચ્છરો એક સાથે ઉડે છે અને વટેમાર્ગુ કે વાહન ચાલકના પગમાં કરડે છે, જેથી માર્ગ ઉપરથી પસાર થવામાં પણ ધ્યાન રાખવામાં આવે તો મેલેરિયા થવાની શક્યતા છે.

ભુજીયાનામેળામાં દવા છાંટવા સ્ટાફ રોકાયેલો હતો

ભુજનગરપાલિકાની મેલેરિયા શાખાના વડા વિનેશભાઇ અંતાણીએ જણાવ્યું હતું કે, ગામતળ, હોસ્પિટલ રોડ, જ્યાં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં દવા છંટકાવ ચાલુ છે. ગુરુવારના ભુજીયાના મેળામાં દવા છાંટવા સ્ટાફ રોકાયેલો હતો. ફોગિંગ પણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...