તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • છાડુરામાં ધાણી પાસાનો દાવ ખેલતા 2 શકુની ઝડપાયા, 3 નાસી છુટ્યા

છાડુરામાં ધાણી પાસાનો દાવ ખેલતા 2 શકુની ઝડપાયા, 3 નાસી છુટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | અબડાસાના છાડુરા ગામે ઘાણી પાસાનો જુગાર રમતા બે શખ્સનો પોલીસે છાપો મારીને 3,800ની રોકડ સાથે ઝડપી લીધા હતા જ્યારે ત્રણ ખેલીઓ નાશી છુટ્યા હતા.

છાડુરા ગામે ઘાણી પાસાનો જુગાર રમતા કાસમ ઇશા ભટી (ઉ.વ.22) રહે ભાવેશનગર નલિયા, રજાક સુલેમાન પીંજારા (ઉ.વ.33) રહે તકિયા ચોક નલિયાને પોલીસે 3,800ની રોકડ સાથે પકડી લીધા હતા જ્યારે ખરાશંકર રમણીકલાલ જોષી રહે છાડુરા, અને પ્રભાતસિંહ સ્વરૂપસિંહ રહે બાંધા તેમજ ઇસ્માઇલ મેમણ રહે મેમણવાંઢ નાશી જવામાં સફળ રહયા હતા નલિયા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...