• Gujarati News
  • National
  • ભુજ |ભુજની રાવલવાડી સ્થિત એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં અત્યાર સુધી 12

ભુજ |ભુજની રાવલવાડી સ્થિત એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં અત્યાર સુધી 12

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની રાવલવાડી સ્થિત એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં અત્યાર સુધી 12 હજારથી વધુ આંખના મોતિયાના ઓપરેશન દાતાના સહયોગથી કરાયા છે, ત્યારે રવિવારે દાતા બળદિયાની લક્ષ્મણ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક દાતા લક્ષ્મણભાઇ રાઘવાણીના સહયોગથી 102 દર્દીના આંખના ઓપરેશન કરાયા હતા. તેમજ દરેક પુરુષ દર્દીઓને શર્ટ તથા બ્લેન્કેટ તથા સ્ત્રી દર્દીઓને સાડી અને બ્લેન્કેટ અપાયા હતા.આ પ્રસંગે દાતા પ્રેમબાઇ, પ્રેમજી રાઘવાણી, દક્ષાબેન ખેતાણી, શૈલેશ માણેક, અશ્વિન સોલંકી હાજર રહ્યા હતા. તા.12/2ના કેમ્પમાં દર્દીએ નામ નોંધાવી લેવા નવીન મહેતાની યાદીમાં જણાવાયું હતું.

ચકાસણી |દાતાના સહયોગથી 102 દર્દીના આંખના ઓપરેશન થયા

અન્ય સમાચારો પણ છે...