• Gujarati News
  • National
  • ભુજ |ભુજમાં જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા ભુજ ખાતે લોક

ભુજ |ભુજમાં જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા ભુજ ખાતે લોક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજમાં જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા ભુજ ખાતે લોક અદાલત યોજવામાં અવાશે. જેમાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા સંપાદન થયેલ જમીન બાબતે જમીન સંપાદનના ચાલતા કેસોમાં મુળ એવોર્ડની વળતરની રકમ કરતાં સરકારના તા.1/12/14ના પરીપત્ર મુજબ જંત્રીના ભાવો સાથે સરખાવીને વધારો-ધટાડો આપવા સંપાદન સંસ્થાના અધિકારીને અધિકૃત કરાયેલ છે જેથી ભુજ મધ્યે તેમજ હાઇકોર્ટમાં ચાલતા કેસોના સમાધાન માટે તા. 10/2 સુધીમાં ભાડાની કચેરીએ અરજી કરી તા.11/2ના લોકઅદાલતમાં 11 વાગ્યે હાજર રહેવા જણાવાયું હતું.

સમાધાન|જમીન સંપાદનના કેસો માટે લોક અદાલત યોજાશે

અન્ય સમાચારો પણ છે...