તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેડામાંથી ભાગલા સગીરા શખ્સ ભુજમાંથી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડામાંથી ભાગલા સગીરા- શખ્સ ભુજમાંથી ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડાજિલ્લામાંથી સગીરાને ભગાડી ભુજના રામકૃષ્ણ કોલોનીમાં મકાન ભાડે રાખીને રહેતા પ્રેમી જોડાંને પોલીસે ઝડપી પાડ્યા હતા.

રામકૃષ્ણ કોલોનીમાં રહેતા સોનિયાબેન ઠક્કરના મકાનમાં ગત 11 માર્ચથી 3000 રૂપિયાના ભાડા પેટે રહેતા પ્રેમીપંખીડાંને પોલીસે પકડી પાડ્યા હતા. ખેડા જિલ્લાના ભૂપેન્દ્રસિંહ બળવંતસિંહ ડાભી મહિજ ગામની સગીરા કન્યાને લલચાવી ફોસલાવી લગ્નના ઇરાદાથી વાલીપણામાંથી ભગાડીને લઇ આવ્યો હતો, જે અંગે ખેડાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી અને પોક્સો અપહરણ કેસની તપાસ ચલાવી રહેલા મહેમદાબાદના સીપીઆઇએ મોબાઇલ લોકેશનના આધારે ભુજ પહોંચ્યા હતા અને બી-ડિવીઝન પોલીસને સાથે રાખી પકડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો