તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ છે, ત્યારે ઠંડક આપતા ફળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ છે, ત્યારે ઠંડક આપતા ફળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ છે, ત્યારે ઠંડક આપતા ફળ તરબૂચ ભુજની બજારમાં કચ્છ અને કચ્છ બહારથી ઠલવાઇ ગયા છે. જામનગર અને દ્વારકાના વખણાતા ફળને રોડસાઇડ સ્ટોલ લગાવીને વેચતા હંગામી વેપારીઓએ ખડકલો કરી નાખ્યો છે, પણ ગ્રાહક આવે ત્યાં સુધી ટાઇમ પાસ કરવા મોબાઇલમાં ફિલ્મ જોતો નજરે પડે છે.

ગરમી આવી, તરબૂચ આવ્યા હવે ઘરાક આવવાના બાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો