તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |નખત્રાણા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ સંદર્ભે બુધવારે

ભુજ |નખત્રાણા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ સંદર્ભે બુધવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |નખત્રાણા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ સંદર્ભે બુધવારે રાત્રે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ભુજ આવી પહોંચશે. ભુજમાં રાત્રિરોકાણ બાદ તા. 29/9ના સવારે નખત્રાણાના જી.એમ.ડી.સી. કોલેજ કેમ્પસમાં ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપી બપોર બાદ પાલનપુર જવા રવાના થશે.

વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા આજથી બે દિવસ કચ્છમાં

અન્ય સમાચારો પણ છે...