ચાલ... થોડો પોરો ખાઇ લઉં....!

ચાલ... થોડો પોરો ખાઇ લઉં....!

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST
કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે માનવ વસતી હોય કે પક્ષીઓ દરેક ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ધોમધખતા તડકામાં પક્ષીઓ વૃક્ષોનું શરણું ગોતે છે તો ગાય-ભેંસ જેવા પશુઓ છીછરા પાણીમાં ઠંડક મેળવે છે. તસવીરમાં ભુજના રાજેન્દ્ર બાગની હરીયાળીના છાંયામાં ગરમીમાં રાહત મેળવતો વ્યક્તિ જાણે કે સ્વગત કહે છે કે, ચાલ થોડો પોરો ખાઇ લઉં. - ભાસ્કર

X
ચાલ... થોડો પોરો ખાઇ લઉં....!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી