• Home
  • Kutchh
  • Bhuj
  • મોટીરાયણના 3 વર્ષના બાળક પર બે નિ:શુલ્ક સર્જરી

મોટીરાયણના 3 વર્ષના બાળક પર બે નિ:શુલ્ક સર્જરી

મોટીરાયણના 3 વર્ષના બાળક પર બે નિ:શુલ્ક સર્જરી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST
મોટીરાયણના 3 વર્ષીય બાળકની માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનિત કેન્સર રિસર્ચ હોસ્પિટલમાં યોજાયેલા નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પમાં શ્રેયાંશ અશોકભાઇ ધોરિયાની હર્નિયા અને પેશાબની જગ્યાએ સ્કર્મસીઝરની બે શસ્ત્રક્રિયા નિ:શુલ્ક રીતે કરી અપાઇ હતી.સંસ્થાના ડો. મધુભાઇ રાણા, સરોજબેન રાણા, ભાવનાબેન ઉદ્દેશી, ડો. હર્ષદ ઉદ્દેશી, સંજય ડગાળાવાળા, દિનેશ શાહ સહભાગી બન્યા હતા.

X
મોટીરાયણના 3 વર્ષના બાળક પર બે નિ:શુલ્ક સર્જરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી