Home » Kutchh » Bhuj » રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા રાહદારીઓને ધ્યાનમાં રાખીને ભુજમાં

રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા રાહદારીઓને ધ્યાનમાં રાખીને ભુજમાં

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા રાહદારીઓને ધ્યાનમાં રાખીને ભુજમાં હનુમાનજી જન્મદિને ટાઢક આપતી છાશ અને પાણીના...

  • રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા રાહદારીઓને ધ્યાનમાં રાખીને ભુજમાં

    રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા રાહદારીઓને ધ્યાનમાં રાખીને ભુજમાં હનુમાનજી જન્મદિને ટાઢક આપતી છાશ અને પાણીના પરબનું ઉદ્દઘાટન કરાયું હતું. ઉદ્દઘાટન પરમ સંત કિશોરદાસજી મહારાજે આર્શીવચન આપ્યા હતા.

    સંસ્થાના શાંતીલાલ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, દર્દીઓ, વિદ્યાર્થીઓ, રાહદારીઓ પોતાની તરસ છીપાવે છે. આ પ્રસંગે મીતેશ શાહને ડાયાલીસીસના દર્દીઓ માટે 11 હજારનું દાન અપાયું હતું. ઠક્કર હરીદાસભાઇ, મનોજ મહેતા, ભરત માહેશ્વરી, પરેશ અનમ, વિનોદ ઠક્કર, શીવગણ ચૌહાણ, હિંમત ઠક્કર, રમણભાઇ-ડાહ્યાભાઇ ચૌહાણ, કનુભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ