Home » Kutchh » Bhuj » વાહન સરખું ચલાવવાનું કહેતા યુવકને માર પડયો

વાહન સરખું ચલાવવાનું કહેતા યુવકને માર પડયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

દાદરથી સયાજીનગરીના આવાગમનને આજે એક વર્ષ પૂર્ણ મોબાઇલ કેન્ટીન સહિતની અન્ય આનુષંગીક સુવિધા વિકસાવાઇ

  • વાહન સરખું ચલાવવાનું કહેતા યુવકને માર પડયો
    ભુજની મુસ્લિમ એજયુકેશન હાઇસ્કુલ પાસે વાહન સરખી રીતે ચલાવવાની બાબતે ટકોર કરનારા યુવકને માર ખાવાનો આવ્યો હતો. માર મારવાની આ ઘટના શુક્રવારે બપોરના અરસામાં ઘટી હોવાનું પોલીસ સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું. સંજોગનગરમાં રહેતા ફૈઝીલ અબ્દુલ અજડિયાએ શાહિદ જુણેજાને વાહન સરખી રીતે ચલાવવાનું જણાવતા ઉશ્કેરાયેલા શાહીદે ફૈઝીલને ધોકા વડે માર મારી ઇજા પહો઼ચાડી હતી. અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે ભુજ એ ડિવીઝન પોલીસે વધુ તપાસ આદરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ