Home » Kutchh » Bhuj » અરિહંતનગરમાં 50 હજાર લીટરના પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરાયું

અરિહંતનગરમાં 50 હજાર લીટરના પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરાયું

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

ભુજના અરિહંતનગરમાં 20-20 હજાર લીટરના 3 ટાંકા છે, જેમાં 1 ટાંકો જર્જરિત થઈ ગયો હતો, જેથી તેને પાડી દેવાશે અને તેની જગ્યાએ...

  • અરિહંતનગરમાં 50 હજાર લીટરના પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરાયું
    ભુજના અરિહંતનગરમાં 20-20 હજાર લીટરના 3 ટાંકા છે, જેમાં 1 ટાંકો જર્જરિત થઈ ગયો હતો, જેથી તેને પાડી દેવાશે અને તેની જગ્યાએ 50 હજાર લીટરની ક્ષમતાનો ટાંકો બનાવાશે. જેનું ખાતમુહૂર્ત ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય અને નગરપતિ અશોકભાઈ હાથીના હસ્તે કરાયું હતું. જે પ્રસંગે રેશ્માબેન ઝવેરી, બિંદીયાબેન ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા સહિતના નગરસેવકો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ