• Home
  • Kutchh
  • Bhuj
  • જી.કે. જનરલથી જ્યુબિલી સુધીના રોડની લાઇટો બંધ

જી.કે. જનરલથી જ્યુબિલી સુધીના રોડની લાઇટો બંધ

પાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર વીજથાંભલાઓ પર રોડલાઇટ નાખવામાં આવી છે. ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલથી જ્યુબિલી...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:55 AM
જી.કે. જનરલથી જ્યુબિલી સુધીના રોડની લાઇટો બંધ
પાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર વીજથાંભલાઓ પર રોડલાઇટ નાખવામાં આવી છે. ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધીના રોડ પર લાગેલી લાઇટો રાત્રે બંધ હોતા અંધારપટ છવાઇ જાય છે.

શહેરમાં પાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ દેખાતું હોય તેમ શહેરના પોસ વિસ્તાર કહેવાતા એવા જી.કે. જનરલ હોસ્પિટલથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધીના રોડ પર રાત્રે લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે જેના લીધે અંધાર પટ છવાઇ જાય છે. રાત્રે અંધારપટ લાગતા શહેરીજનો બહાર નીકળવાનું ટાળતા હોય છે. કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે.

X
જી.કે. જનરલથી જ્યુબિલી સુધીના રોડની લાઇટો બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App