• Home
  • Kutchh
  • Bhuj
  • મિરઝાપર-ભુજ ગામ સીમતળમાં આવતા મિલકતધારકોને તેમની મિલકતોની માપણીનું કાર્ય

મિરઝાપર-ભુજ ગામ સીમતળમાં આવતા મિલકતધારકોને તેમની મિલકતોની માપણીનું કાર્ય

મિરઝાપર-ભુજ ગામ સીમતળમાં આવતા મિલકતધારકોને તેમની મિલકતોની માપણીનું કાર્ય પૂર્ણ થયું હોવાથી ટૂંકસમયમાં...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:55 AM
મિરઝાપર-ભુજ ગામ સીમતળમાં આવતા મિલકતધારકોને તેમની મિલકતોની માપણીનું કાર્ય

મિરઝાપર-ભુજ ગામ સીમતળમાં આવતા મિલકતધારકોને તેમની મિલકતોની માપણીનું કાર્ય પૂર્ણ થયું હોવાથી ટૂંકસમયમાં પ્રોપર્ટીકાર્ડ અપાશે.

લેન્ડ રેકોર્ડ્ઝના ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ હાલમાં કચ્છમાં ગ્રામ્ય વિસ્તારોની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ બાબતની માપણી/નોટીસ વિતરણ કામગીરી મીરઝાપર તા.ભુજ સીમ/ગામતળમાં આવતી મિલકતોની માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે.

પ્રમુખ સ્વામીનગર, અરીહંતનગર, જયનગર, ઓધવપાર્ક-1,2,3, સીલ્વર પાર્ક, ઓધવ રેસીડેન્સી, સનસીટી,

સીલ્‍વર સીટી, વાલદાસનગર, સેન્ડલવુડ વીલા, શિવકૃપાનગર, ચંગલેશ્વર સોસાયટી, સ્વાગત સીટી, ઓધવ એવન્યુ, સ્વામીનારાયણનગર, મીરઝાપર ગામથી ભુજ વચ્ચેના વિસ્તારના મિલકતધારકોએ 2/4થી 11/4 દરમિયાન મિરઝાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે અને તા.12/4 થી 20/4 દરમિયાન તોરલ ગાર્ડન, પ્રમુખ સ્‍વામીનગર ખાતે પોતાની મિલકત નોટિસમાં દર્શાવ્યા મુજબના આધાર પુરાવાની પ્રમાણિત નકલો સાથે હાજર રહેવા જણાવાયું છે.

X
મિરઝાપર-ભુજ ગામ સીમતળમાં આવતા મિલકતધારકોને તેમની મિલકતોની માપણીનું કાર્ય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App