તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાવકી માતા સગા પિતાએ મળી બે સંતાનોને મારી નાખ્યા, ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવકી માતા-સગા પિતાએ મળી બે સંતાનોને મારી નાખ્યા, ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવીપત્નીને ખુશ કરવા બે સંતાનોને ક્રૂરતાથી મારી નાખી ફેંકી દેનારા ભૂજના દંપતીની પાલનપુર પોલીસે પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલી સદ્દગુરૂ રેસીડન્સી નજીકથી માસ અગાઉ એક 12 વર્ષિય કિશોરીની લાશ મળી આવી હતી. જેનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ કરતી હતી. જે દરમિયાન એક કિશોરની હત્યામાં દંપતિ ભૂજ પોલીસના હાથે ઝડપાઇ ગયું હતું. જેમની પૂછતાછમાં કિશોરીની હત્યા પણ તેમણે કરી મૃતદેહ પાલનપુર નજીક ફેંકી દીધો હોવાનું ખૂલ્યું હતું. આથી પાલનપુર પશ્ચિમ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી હત્યાના ગૂનામાં બંનેની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

ભૂજના નાડાપા ગામે રહેતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલાના લગ્ન જીવનમાં બે સંતાનો હતા. જેમાં પ્રસુતિ દરમિયાન તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમને બીજા લગ્ન જ્યોતિ ઉર્ફે ભૂરી સાથે કર્યા હતા. તેમને લગ્ન સમય વિતવાની સાથે બે સંતાનો અવતર્યા હતા. પરંતુ જ્યોતિબેનને અગાઉની પત્નીના સંતાન ગમતા હતા. જેના કારણે બંને સંતાનોનું કાસળ કાઢી નાખવાનું કાવતરૂ રચ્યું હતું. જેમાં માસ ..અનુસંધાન 8પર

સાવકી માતા-સગા

શ્યામજીભાઇવાઘેલા તેમની પત્ની અને પુત્રી સાથે પાલનપુર ફરવા માટે આવ્યા હતા. જેમાં તેમને તેમની પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી પાલનપુર-અમદાવાદ હાઇવે સદ્દગુરૂ રેસીડેન્સી, ગઠામણ ગામ નજીક ફેંકી ચાલ્યા ગયા હતા. ઘટનાના થોડાક દિવસો બાદ પાંચ વર્ષિય પુત્ર મુકેશની હત્યા કરી ભૂજ તાલુકાના હબાઇ ગામની સીમમાં નાખી હતી. ઘટનાની જાણ પડદરી પોલીસને થતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં ઘટનામાં પિતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલા (વાલ્મિકી) અને માતા જ્યોતિ ઉર્ફે ભૂરી શ્યામજી વાઘેલાએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ એમ.બી. વ્યાસની સૂચનાથી પીએસઆઇ એ.જે. ચૌધરી, એ.એસ.આઇ. સુમેરસિંહ, ઇશ્વરભાઇ સહિતનો સ્ટાફ રવિવારે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી આકરી પૂછપરછ કરતાં જૂની પત્નીના સંતાનો નવી પત્નીને ગમતા હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

માથામાંહથોડી

દરમિયાનતપાસનીસ અધિકારીએ કલમ 326નો ઉમેરો કરી જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી.ઉપરોકત કેસ મહેસાણા જ્યુડિશીયલ છઠ્ઠા જજ એમ.બી.પંડ્યાએ સરકારી વકીલ પિયુષભાઇ દવેની કરેલી દલિલોને ગ્રાહ્ય રાખી જીતેન્દ્ર પટેલને કસુરવાર ઠરાવી 3 વર્ષની કેદ અને રૂ 5500 દંડ ફટકાર્યો હતો.

છે’કત્રીજા માળે

અનેએફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સાંકડા પગથિયા ધરાવતા શીવમ ફ્લેટમા ત્રીજા માળે ચોરી કરીને તસ્કરો બિન્દાસ પગથિયા ઉતરી જવાનો મુદ્દો સ્થાનીક રહીશોમાં ચર્ચાસ્પદ બન્યો છે .

વિસનગરમાંબબ્બે

વહેલીસવારે વિસનગર આવેલ જ્યંતિભાઇએ તેમના મકાનનો દરવાજાનું તાળુ તુટેલ જોતાં તપાસ હાથ ધરી હતી જ્યાં માલસામાન વેરણ છેરણ જોતાં ઘરમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં જ્યંતિભાઇને તેમની બાજુમાં આવેલ દેવભુમિ સોસાયટીમાં રહેતા અલ્કેશકુમાર પ્રહલાદભાઇના ઘરનું તાળુ તોડી તસ્કરો ચાંદીની લકી, 15 હજાર રોકડ, સોનાની વીંટીઓ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યંતિભાઇએ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે બંન્ને મકાનોમાંથી 83 હજારની મત્તાની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાધનપુરરોડ પર

ગઈહતી. લાંબો સમય સુધી રાહ જોવા છતાં પુરવઠો ચાલુ થતાં ગૃહિણીઓને ઈન્ડક્શન પ્લેટ, હોટ પ્લેટ, ગેસનો બાટલો હોય તેવા પાડોશીઓના ઘરે જઈને અધુરી રસોઈ પૂરી કરવાનો વિકલ્પ શોધવો પડ્યો હતો. પુરવઠો ચાલુ થવાની રાહ જોઈને છેવટે કેટલાક લોકોએ તો હોટલમાંથી મંગાવીને બપોરનું ભોજન લેવું પડ્યું હતું. શ્યામ વિહાર-2માં રહેતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યે ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો. લાંબો સમય રાહ જોયા બાદ પણ ગેસ પુરવઠો ચાલુ થતાં છેવટે હોટલમાંથી મંગાવીને જમ્યા હતા. સાંજે 4 વાગ્યે ગેસ પુરવઠો ચાલુ થયો હતો.

ભાન્ડુહાઇવે પર

ચાલકેપાછળથી બાઇકને ટક્કર મારતાં બંન્ને નીચે પટકાયા હતા જેમને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે મહેસાણાની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કનુભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સ્કોર્પીયો ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તપાસનાબદલે

આપઘાતકરે ખરૂ,મૃતક સગીર હોવા છતા તે અંતર્ગત કલમો લગાવી નથી.આ સંજોગોમાં જો ઝડપી ન્યાય નહી મળેતો રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ભૂંખ હડતાલ પર બેશવાની ચીમકી ઉચ્ચારી હતી.

મહેસાણામાં સોમવારે વરસાદની હાઉકલી : 2 મિમિ

આમ તો, જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે ક્યારેક હળવાં વરસાદી ઝાપટાં લોકોને તેમજ માર્ગોને ભીંજવી જાય છે. સોમવારે બપોરે શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તંત્રના ચોપડે 2 મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો. તસ્વીર-ભાસ્કર

ભૂજના નાડાપા ગામના માતા-પિતાએ પુત્રીની હત્યા કરી પાલનપુરમાં ફેંકી દેતાં ભૂજ ખાતે અગાઉ બંને ઝડપાઇ ગયા હતા. જેમને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લવાયા હતા. તસવીર-ભાસ્કર

સંતાનોને મારીનાખવા નાની પાસેથી બોલાવી લેવાયા હતા

માતાનુંઅવસાન થયા બાદ બંને સંતાનો તેમની નાની પાસે કલકત્તા રહેતા હતા. પરંતુ પિતાએ તેમની પાસે બોલાવી નવી પત્ની સાથે મળી બંને સંતાનોની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો